Gujarati Love Shayari

0 Min Read

Gujarati Love Shayari

અમે તેમના આવવાની રાહ જોવામાં ઘરથી

રસ્તા સુધી એટલા દીવા પ્રગટાવી દીધા કે

સમગ્ર રાસ્તમાં રોશની પથરાઈ ગઈ અને તે

એવું સમજીને પરત ફરી ગયા કે  રાત્રે મળવાનું

વચન હતું તો સવાર થઈ ગઈ

Share This Article
Exit mobile version