Gujarati Love Shayari

0 Min Read

Gujarati Love Shayari

દિલ જો માન્યું હોત તો ક્યારેય મનાવી દીધું હોત

તમને મળવાનું ખોટું સ્વપ્ન મેં દફનાવી દીધું હોત

તમે પસંદ છો એટલે તમને ચાહવાની ફરજ પડી

નહી તો પ્રેમ કરવાનું અરમાન મેં ભુલાવી દીધું હતું

Share This Article
Exit mobile version