Gujarati Love Shayari

0 Min Read

Gujarati Love Shayari

કોઈ દિલ  પર યાદો નો ભાર મૂકી જાય

જાને એક ફૂલ ડાળી થી જુન્કી ગયું

કોઈ સમજી નાં શક્યું આ દિલ ની વેદના

યાદ તમે આવ્યા ને દિલ નો એક ધબકારો ચુકી ગયો

Share This Article
Exit mobile version