Gujarati Love Shayari…જીવનમાં સમયની સાથે

Suvichar in English
0 Min Read

Gujarati Love Shayari…જીવનમાં સમયની સાથે

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે

જે નામંજૂર હોય તે જ કરવું પડે છે

રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત

ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે

Total Views: 0
Share This Article