Gujarati Image

Gujarati Image

 

મેં ભગવાનનો દરવાજો ખખડાવ્યો તો 

અવાજ આવ્યો કે શું જોઈએ છે મેં કયું 

ભરપુર આયુષ્ય અને સુખ જોઈએ છે તો 

અવાજ આવ્યો કોના માટે 

મેં કયું અત્યારે જે મેસેજ વાંચી રયા છે 

તે વ્યક્તિ માટે 

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,

જે નામંજુર હોય તે જ કરવું પડે છે,

રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત,

ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે

આજ ભુલો ને ભુલી શકીએ તો બસ છે,

આજ બે દિલો ને જો જોડી શકીએ તો બસ છે,

વેર-ઝેર ને નફરત ભરેલી આ દુનિયા માં,

પ્રેમ થી જીવી શકીએ જો બે પળ તો બસ છે.

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.

પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.

જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,

કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

ચા હતનાપડદામાં જો નફરત થઈ શકે છે..!!

તો નફરતના પડદામાં ચાહત પણ થઈ શકે છે..!!

જો કોઈ જુદું થઈ જાય છે તમને પોતાનો સમજીને..!!

તો જરૂર તેને તમારી સાથે મહોબ્બત પણ થઈ શકે છે

દુખનો સાગર દરિયા જેટલો હોય છે,

ભીડમાં પણ માનવી એકલો જ હોય છે,

જીવનમાં બધી આશા પૂરી નથી થતી,,

કેમકે આશા પૂરી કરતો તારો પણ તૂટેલો જ હોય છે

જયારે તમે કોઈ કામ ન કરતા હોય,
ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો,
જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય
શું તમને ખબર છે…?
તમે ક્યારે કંઈક નવું વિચારો છો…!
જયારે તમે કોઈને વિચારતા જોવો છો ત્યારે,
અથવા તો તમે એકલા હોવ છો ત્યારે