Good Morning Suvichar | જેની લાગણી મળી છે

0 Min Read

Good Morning Suvichar

જેની લાગણી મળી છે એને પામી લેજો

જિંદગી નાં થોડું જતું કરીને હસતા શીખી લેજો

મળશે દુનિયા માં કેટલાય અપરીચિત લોકો

પણ જે તમારા બની જાય એમને સાચવી લેજો

Total Views: 0
Share This Article
Exit mobile version