Good Morning Gujarati Suvichar

Suvichar in English
0 Min Read

Good Morning Gujarati Suvichar

જો ઈશ્વર પાસે કઇંક માગવું જ હોય તો

પરિવારની એકતા અને ખુશી માગજો કારણ કે

મંદિર ની બહાર ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે

અને અમીરો ને પરિવાર વગર મંદિરોની અંદર રડતા જોયા છે

Total Views: 0
Share This Article