Good Morning Gujarati Suvichar
જો તમારે એ જોઈએ છે જે
તમારી પાસે ક્યારેય નહો તું
તો તમારે એ કરવું પડશે જે
તમે ક્યારેય નથી કર્યું
ગભરાયા વગર *સંઘર્ષ* કરતા રહો કેમકે *સંઘર્ષ
દરમિયાન જ માણસ એકલો* હોય છે, *સફળતા*
મળ્યા પછી *આખી દુનિયા તેની સાથે* હોય છે.
શુભ સવાર.
શુભ સવાર.
Good Morning
વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે….
સમુદ્ર બની ને શું ફાયદો ..
બનવું હોય તો નાનું તળાવ બનો .
જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને..
બનવું હોય તો નાનું તળાવ બનો .
જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને..