Funny Shayari
મોબાઈલ આવ્યું ટોર્ચ ગયું
મોબાઈલ આવ્યું ધડીયાળ ગઈ
મોબાઈલ આવ્યું કેમેરો ગયો
મોબાઈલ આવ્યું રેડિયો ગયો
મોબાઈલ આવ્યો શાંતી ગઈ
અને જો મોબાઈલ તમારા બાપાના હાથમાં આવ્યો
તો સમજી લો તમે પણ ગયા
Total Views:
0

Sign in to your account
