Funny Shayari Funny Shayari 2018 Last updated: January 6, 2018 12:24 pm Faizan Chaki Share 0 Min Read Funny Shayari 2018 બકો લગ્ન માં જમવા ગયો ત્યાં પ્લેટ પર મુકેલ ટીસ્યુ પેપર જોઈ ને તેમને થયું કે આ પણ ખાવા ની ચીજ હશે તે લઈને મોઢા માં મુકવા જતા હતા ત્યાં બકુડી એ રાડ પાડી ખાતા નહિ હાવ મોળું છે Share This Article Facebook