Funny Shayari 2018
બકો લગ્ન માં જમવા ગયો ત્યાં પ્લેટ
પર મુકેલ ટીસ્યુ પેપર જોઈ ને તેમને થયું કે
આ પણ ખાવા ની ચીજ હશે
તે લઈને મોઢા માં મુકવા જતા હતા ત્યાં
બકુડી એ રાડ પાડી ખાતા નહિ હાવ મોળું છે
Total Views:
0

Sign in to your account
