Funny Shayari
એકવાર લાલો સાસરે ગયો સાસુમાએ આઠ દિવસ
સુધી ભાજી ખવડાવી નવમાં દિવસે સાસુમાએ પૂછ્યું
જ્માંઈરાજા શું બનાવું તમારા માટે
લાલો: તમારો ખેતર બતાવો હું જાતે ચરી આવીશ
Total Views:
0

Sign in to your account
