New Gujarati Shayari Love & Friendship Shayari in Gujarati 2020
The best New Gujarati Shayari update with imgaes in our site.
યાદો મુલાકાતો કસમો અને નિભાવેલી રસમો,
આ બધું તો એક રિવાજ છે જિંદગીના પણ ,
સાચી મોજ તો ત્યારે આવે છે જ્યારે ગમતી,
વ્યક્તિ આપણને માન-સન્માન આપે છે
કોઈ નાં માટે એટલા સરળ easy aveleble ન બની જાવ,
બાકી સામે વાળી વ્યક્તિ આપણ ને નવરા સમજી ignore જ કરાશે
જીવનની દરેક ક્ષણ ને માણવા માટે મને તારો સાથ જોઈએ છે
તું સાથે હોય કે તારી યાદ, સાથે અમુક ક્ષણ ને હું મેઘ ધનુષ નુ નામ આપી શકુ છુ
જીંદગી તો સાલીએવી જીવવાની
કે મરીયે ત્યારે લોકોવન્સમોર ની બુમો પાડે
મારી આજ હુંઆનંદથી જીવું છું
આવતીકાલ ને જે કરવું હોય તે કરે
કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી
વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી
નયનને બંધ રાખીને મેં તો તમને જોયા છે
નયનને બંધ રાખીને મેં તો તમને જોયા છે
આવી રીતે લગન કરીને બિચારા કેટલાય રોયા છે
તું નીચે પડી તો જો કોઈ નહિ આવે તને ઉપાડવા
જરા તું ઉડી તો જો બધા આવશે તને પછાડવા
ભુલીજા તારા ભુતકાળ ને એ તો માત્ર પવન ની લહેર હતી
સંભાળ તારા ભવિષ્ય ને તોફાન તો હજું બાકી છે
ચાલ ને એક નવી શરુઆત કરીયે વોટ્સએપ એફ બી મા ઘણુ જીવ્યા
ચાલ પેહલા ની જેમ ગલી ના નાકે ફરી મુલાકાત કરીયે
કેટલાક સુખોનો અહેસાસ એટલા માટે નથી થતો
કારણકે એ મફત માં મળતા હોય છે
Love Gujarati Shayari For Girlfriend
ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે
તારા એજ ચિત્રમાં vમારો પ્રણય વીતી જાય છે
નયન માં વસ્યા છો જરા યાદ કરજો કદી કામ પડે તો
મને તો પડી છે આદત તમને યાદ કરવાની
જો હિચકી આવે તો માફ કરજો
મિત્રો જે તમને સાચો પ્રેમ કરે છે
તે તમને ક્યારેય નહીં છોડે કેમકે
એ તમને છોડવાના 100 કારણોમાંથી
તમારી સાથે રહેવાનું એક કારણ