Good Morning Gujarati Suvichar 2018
ફક્ત બીજાની અપેક્ષાઓ છોડી ડો
દુનિયા ની કોઈ પણ તાકાત નમને
દુખી નહી કરી શકે
જાતની આ જાતરા તારાં ભણી છે;
દોર તારાં હાથમાં છે, તું ધણી છે;
દેહ ને આતમ વચાળે આથડું છું,
ઈશ! તેઁ દીવાલ પણ કેવી ચણી છે?