Gujarati Love Shayari | તકલીફ એ નથી કે કિસ્મત

Gujarati Love Shayari

તકલીફ એ નથી કે કિસ્મત એ મારો

સાથ નાં આપ્યો

અફસોસ એ છે કે મારો વિશ્વાસ તમારા

પર હતો કિસ્મત પર નહી