Gujarati Suvichar

Gujarati Suvichar

જ્યાં કામ માટે બે હાથ નથી મળતા

જ્યાં બે વ્યક્તિના વિચાર નથી મળતા

જ્યાં બે દિલ નથી મળતા તે મકાન

પણ ઘર નથી બનતા